September 20, 2024

ભારે વરસાદથી રેલ વ્યવ્હાર પ્રભાવિત, અમદાવાદ-વડોદરા વચ્ચે 43 ટ્રેન રદ; જુઓ લિસ્ટ

અમદાવાદઃ ભારે વરસાદને કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે વધુ પડતા પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે.

ટ્રેનો સંપૂર્ણપણે રદ

1. 12934/12933 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
2. 09316 અમદાવાદ-વડોદરા મેમુ
3. 82902/82901 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
4. 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
5. 20947/20950 એકતાનગર-અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ
6. 09399 આણંદ-અમદાવાદ મેમુ
7. 09328 અમદાવાદ-વડોદરા મેમુ
8. 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
9. ટ્રેન નંબર 09496/09495 અમદાવાદ-વડોદરા-અમદાવાદ મેમુ
10. 09312 અમદાવાદ-વડોદરા મેમુ
11. 09273 વડોદરા-અમદાવાદ મેમુ
12. 09327 વડોદરા-અમદાવાદ મેમુ
13. 09311 વડોદરા-અમદાવાદ મેમુ
14. 09400 અમદાવાદ-આણંદ મેમુ
15. 09315 વડોદરા-અમદાવાદ મેમુ
16. 09274 અમદાવાદ-વડોદરા મેમુ
17. ટ્રેન નંબર 09318 આણંદ-વડોદરા મેમુ
18. 09319 વડોદરા – દાહોદ મેમુ
19. 09161/01962 વડોદરા-વલસાડ મેમુ
20. 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
21. 09079 સુરત – વડોદરા મેમુ
22. 09155 સુરત – વડોદરા મેમુ
23. વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન
24. વલસાડ – વડનગર સુપરફાસ્ટ
25. વડોદરા – વલસાડ – વડોદરા સુપરફાસ્ટ
26. 09393 આણંદ – ગોધરા મેમુ
27. 09396/09395 આણંદ – ગોધરા – આણંદ મેમુ
28. 09349 આણંદ – ગોધરા મેમુ
29. 09282 ગોધરા – વડોદરા મેમુ
30. 09133/09134 આણંદ – ગોધરા – આણંદ મેમુ
31. 09350 દાહોદ – આણંદ મેમુ
32. 09387 / 09388 આણંદ – ડાકોર – આણંદ મેમુ
33. 09300 આણંદ – ભરૂચ મેમુ
34. 09299 ભરૂચ – આણંદ મેમુ
35. 09395 આણંદ – ગોધરા મેમુ
36. 09394 ગોધરા – આનંદ મેમુ
37. 09392 ગોધરા – વડોદરા મેમુ
38. 09320 દાહોદ – વડોદરા મેમુ
39. 09317 વડોદરા – દાહોદ મેમુ
39. 09105/09106 વડોદરા – દાહોદ મેમુ
40. 09156/09155 વડોદરા – સુરત મેમુ
41. 09080 વડોદરા – ભરૂચ મેમુ
42. 09082 ભરૂચ – સુરત MEMU
43. 12932/12931 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ