UP T20 League 2024નું આ રહ્યું સંપૂર્ણ શેડ્યૂલ
UP T20 League 2024: ઉત્તર પ્રદેશ T20 લીગની બીજી સીઝન 25 ઓગસ્ટથી રમાશે. આ વખતે યુપી લીગની તમામ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાવાની છે. 25 ઓગસ્ટ, રવિવારના રોજ ટુર્નામેન્ટ શરૂ થશે. આ પહેલા રંગારંગ ઉદઘાટન સમારોહ યોજાશે. આ લીગની ફાઈનલ મેચ 14 સપ્ટેમ્બરના યોજાશે. આ વખતે આ ટૂર્નામેન્ટની તમામ મેચો લખનૌમાં રમાશે, જેમાં 6 ટીમ ભાગ લેશે. યુપી લીગમાં લખનૌ ફાલ્કન, ગોરખપુર લાયન્સ, કાશી રુદ્ર, કાનપુર સુપરસ્ટાર્સ, મેરઠ માવેરિક્સ અને નોઈડા કિંગ્સ ની ટીમો ભાગ લેશે.
આ પણ વાંચો: FIFA વર્લ્ડ કપમાં ભારતની દીકરીને મળી મોટી જવાબદારી
બધી મેચોની તારીખ
25 ઓગસ્ટ- કાશી VS મેરઠ (રાત્રે 8 વાગ્યે)
26 ઓગસ્ટ- ગોરખપુર VS નોઈડા (3pm)
26 ઓગસ્ટ- લખનૌ VS કાનપુર (સાંજે 7:30)
27 ઓગસ્ટ- કાશી VS ગોરખપુર (3 વાગ્યે)
27 ઓગસ્ટ- કાનપુર VS મેરઠ (સાંજે 7:30)
28 ઓગસ્ટ- લખનૌ VS નોઈડા (3pm)
28 ઓગસ્ટ- કાશી VS કાનપુર (સાંજે 7:30)
29 ઓગસ્ટ- ગોરખપુર VS લખનૌ (3pm)
ઓગસ્ટ 29- નોઈડા VS મેરઠ (સાંજે 7:30)
30 ઓગસ્ટ- લખનૌ VS કાશી (3pm)
30 ઓગસ્ટ- કાનપુર VS નોઈડા (સાંજે 7:30)
ઑગસ્ટ 31- ગોરખપુર VS મેરઠ (3pm)
ઓગસ્ટ 31- નોઈડા VS કાશી (સાંજે 7:30)
સપ્ટેમ્બર 1- લખનૌ VS મેરઠ (3pm)
સપ્ટેમ્બર 1- ગોરખપુર VS કાનપુર (સાંજે 7:30)
સપ્ટેમ્બર 2- મેરઠ VS કાશી (3pm)
સપ્ટેમ્બર 2- નોઈડા VS ગોરખપુર (સાંજે 7:30)
3 સપ્ટેમ્બર- કાનપુર VS લખનૌ (3pm)
3 સપ્ટેમ્બર- ગોરખપુર VS કાશી (સાંજે 7:30)
4 સપ્ટેમ્બર- મેરઠ VS કાનપુર (3pm)
4 સપ્ટેમ્બર- નોઈડા VS લખનૌ (સાંજે 7:30)
5 સપ્ટેમ્બર- કાનપુર VS કાશી (3pm)
5 સપ્ટેમ્બર- લખનૌ VS ગોરખપુર (સાંજે 7:30)
6 સપ્ટેમ્બર- મેરઠ VS નોઈડા (3pm)
6 સપ્ટેમ્બર- કાશી VS લખનૌ (સાંજે 7:30)
7- સપ્ટેમ્બર- નોઈડા VS કાનપુર ( બપોરે 3 વાગ્યે)
સપ્ટેમ્બર 7- મેરઠ VS ગોરખપુર (સાંજે 7:30)
સપ્ટેમ્બર 8- કાશી VS નોઈડા (3pm)
સપ્ટેમ્બર 8- મેરઠ VS લખનૌ (સાંજે 7:30)
9 સપ્ટેમ્બર- કાનપુર VS ગોરખપુર (સાંજે 7:30)
સપ્ટેમ્બર 11- ક્વોલિફાયર 1 (3 વાગ્યા)
સપ્ટેમ્બર 11- એલિમિનેટર (સાંજે 7:30)
સપ્ટેમ્બર 12- ક્વોલિફાયર 2 (સાંજે 7:30)
14 સપ્ટેમ્બર- સમાપન સમારોહ (સાંજે 6:30)
15 સપ્ટેમ્બર- ફાઇનલ (રાત્રે 8 વાગ્યે)