November 25, 2024

ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શિડ્યુલ, આ ટીમો સામે યોજાશે મેચ

Indian Cricket Team Full Schedule: ટીમ ઈન્ડિયા હાલમાં આરામ પર છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેટલાક ખેલાડીઓ આવતા મહિને યોજાનારી દુલીપ ટ્રોફીમાં જોવા મળશે. જેમાં દિગ્ગજ ખેલાડીઓ પણ જોવા મળશે. આંતરરાષ્ટ્રીય મેચની વાત કરવામાં આવે તો તે 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. જ્યાં બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસે આવશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સુધીની ભારતીય ટીમનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ભારત vs બાંગ્લાદેશ શ્રેણી શેડ્યૂલ

  • પ્રથમ ટેસ્ટ: 19 સપ્ટેમ્બર, 2024: ચેન્નાઈ
  • બીજી ટેસ્ટ: 27 સપ્ટેમ્બર, 2024: કાનપુર
  • પ્રથમ T20 મેચ: 6 ઓક્ટોબર, 2024: ગ્વાલિયર
  • બીજી T20 મેચ: 9 ઓક્ટોબર, 2024: નવી દિલ્હી
  • ત્રીજી T20 મેચ: 12 ઓક્ટોબર, 2024: હૈદરાબાદ

આ પણ વાંચો: PMની ઓલિમ્પિક વિજેતાઓ સાથે મુલાકાતની ખાસ 10 તસવીર

ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીનું પૂર્ણ શેડ્યુલ

  • પ્રથમ ટેસ્ટ: 16 ઓક્ટોબર, 2024: બેંગલુરુ
  • બીજી ટેસ્ટ: 1 નવેમ્બર, 2024: પુણે

દક્ષિણ આફ્રિકા શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ

  • પ્રથમ T20 મેચ: 8 નવેમ્બર, 2024: ડરબન
  • બીજી T20 મેચ: 11 નવેમ્બર, 2024: ગકાબરહા
  • ત્રીજી T20 મેચ: 13 નવેમ્બર, 2024: સેન્ચુરિયન
  • ચોથી T20 મેચ: 15 નવેમ્બર, 2024: જોહાનિસબર્ગ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું સંપૂર્ણ સમયપત્રક

  • પ્રથમ ટેસ્ટ: 22 નવેમ્બર, 2024: પર્થ
  • બીજી ટેસ્ટ: 6 ડિસેમ્બર, 2024: એડિલેડ
  • ત્રીજી ટેસ્ટ: 14 ડિસેમ્બર, 2024: બ્રિસ્બેન
  • ચોથી ટેસ્ટ: 26 ડિસેમ્બર, 2024: મેલબોર્ન
  • પાંચમી ટેસ્ટ: 3 જાન્યુઆરી, 2025: સિડની

ઈંગ્લેન્ડ સામેની શ્રેણીનું પૂર્ણ શેડ્યૂલ

  • પ્રથમ T20 મેચ: 22 જાન્યુઆરી, 2025: કોલકાતા
  • બીજી T20 મેચ: 25 જાન્યુઆરી, 2025: ચેન્નાઈ
  • ત્રીજી T20 મેચ: 28 જાન્યુઆરી, 2025: રાજકોટ
  • ચોથી T20 મેચ: 31 જાન્યુઆરી, 2025: પુણે
  • પાંચમી T20 મેચ: 2 ફેબ્રુઆરી, 2025: મુંબઈ

આ પણ વાંચો: 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન અમદાવાદમાં થશે?

  • પ્રથમ ODI મેચ: 6 ફેબ્રુઆરી, 2025: નાગપુર
  • બીજી ODI મેચ: 9 ફેબ્રુઆરી, 2025: કટક
  • ત્રીજી ODI મેચ: 12 ફેબ્રુઆરી, 2025: અમદાવાદ