September 20, 2024

Paris Olympics: ઓપનિંગ સેરેમનીમાં મહિલા ખેલાડીઓના પોશાકથી Jwala Gutta નિરાશ

Jwala Gutta: પૂર્વ ડબલ્સ સ્પેશિયાલિસ્ટ બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા પેરિસ ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ખેલાડીઓના પોશાકથી નિરાશ થઈ ગઈ હતી.

શું કહ્યું જ્વાલા ગુટ્ટાએ?
જ્વાલા ગુટ્ટાએ કહ્યું, કે “સૌ પ્રથમ, બધી છોકરીઓ સાડી કેવી રીતે પહેરવી તે જાણતી નથી. તેણે ડિઝાઇનરને પણ તેની સમજણ ઉપયોગ કર્યો નહીં. તેણે કહ્યું કે તમામ છોકરીઓ અસ્વસ્થ જોવા મળી રહી હતી. જ્વાલાએ કહ્યું, “અને બીજો રંગ અને પ્રિન્ટ સુંદર ભારતીય રંગની સંપૂર્ણપણે વિરુદ્ધ જોવા મળી હતી. ડિઝાઇનરને એમ્બ્રોઇડરી અથવા હેન્ડ-પેઇન્ટ દ્વારા આપણી સંસ્કૃતિની કળા દર્શાવવાની તક મળી હતી. પરંતુ ડિઝાઇનર આવું કરી શક્યા નથી.

આ પણ વાંચો: India W VS Pakistan W મેચમાં પીચ આવી હશે, મહામુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું શેડ્યૂલ બીજા દિવસનું શેડ્યુલ

મહિલાઓની 10 મીટર એર રાઈફલ લાયકાત: ઈલાવેનિલ વાલારિવાન અને રમિતા, IST બપોરે 12:45 વાગ્યે

પુરુષોની 10 મીટર એર રાઈફલ લાયકાત: સંદીપ સિંહ અને અર્જુન બબુતા, 2:45 PM IST

મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ મેડલ ઇવેન્ટ: મનુ ભાકર, 3:30 PM IST

મહિલા સિંગલ્સ (ગ્રુપ મેચ): PV સિંધુ વિ FN અબ્દુલ રઝાક, 12:50 PM IST

મેન્સ સિંગલ્સ (ગ્રુપ મેચ): એચએસ પ્રણય રોય વિ ફેબિયન રોથ, રાત્રે 8 વાગ્યે IST

રોઇંગ મેન્સ સિંગલ સ્કલ (રિપીચ): બલરાજ પંવાર, 1:18 pm IST

તીરંદાજી મહિલા ટીમ (ક્વાર્ટર ફાઇનલ્સ): ભારત (અંકિતા ભકત, ભજન કૌર અને દીપિકા કુમારી) વિ ફ્રાન્સ અથવા નેધરલેન્ડ્સ – સાંજે 5:45 PM IST

તીરંદાજી મહિલા ટીમ (સેમી-ફાઇનલ): સાંજે 7:17 IST

તીરંદાજી મહિલા ટીમ (મેડલ સ્ટેજ મેચ): 8:18 PM IST

ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ (રાઉન્ડ ઓફ 64): શ્રીજા અકુલા વિ ક્રિસ્ટીના કાલબર્ગ – 12:15 PM IST

ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ (રાઉન્ડ ઓફ 64): મનિકા બત્રા વિ અન્ના હાર્સી – 12:15 PM IST

મેન્સ સિંગલ્સ (રાઉન્ડ ઓફ 64): શરથ કમલ વિ ડેની કોજુલ – બપોરે 3:00 PM IST

મેન્સ સિંગલ્સ (રાઉન્ડ ઓફ 64): હરમીત દેસાઈ વિ ફેલિક્સ લેબર્ન – બપોરે 3:00 PM IST

સ્વિમિંગ મેન્સ 100 મીટર બેકસ્ટ્રોક (હીટ 2): શ્રીહરિ નટરાજ – 3:16 pm IST

મહિલાઓની 200 મીટર ફ્રીસ્ટાઇલ (હીટ 1): ધિનિધિ દેશિંગુ – 3:30 pm IST

બોક્સિંગ મહિલાઓની 50 કિગ્રા કેટેગરી: (32નો રાઉન્ડ): નિખત ઝરીન વિ મેક્સી ક્લોત્ઝર – બપોરે 3:50 PM IST

ટેનિસ મેન્સ સિંગલ્સ (રાઉન્ડ ઓફ 64): સુમિત નાગલ વિ કોર્ટનેય મૌટેટ – 4:55 PM IST

ટેનિસ મેન્સ ડબલ્સ (રાઉન્ડ ઓફ 32): એન શ્રીરામ બાલાજી અને રોહન બોપન્ના વિ ફેબિયન રિબુલ અને એડૌર્ડ રોજર-વેસેલિન – સાંજે 5:15 PM.