November 22, 2024

BBL 2024-25 શેડ્યૂલ જાહેર, આ દિવસે પ્રથમ મેચ રમાશે

BBL 2024-25: IPL પછી વિશ્વ ક્રિકેટમાં બીજી સૌથી વધુ પ્રિય T20 લીગ, બિગ બેશ લીગની 14મી સીઝનનું સમગ્ર શેડ્યૂલના જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 15 ડિસેમ્બરે રમાશે.

કોઈ મેચ નહીં હોય
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ફ્રેન્ચાઇઝી આધારિત T20 લીગ બિગ બેશ લીગની 14મી સીઝનનું સંપૂર્ણ શેડ્યૂલની જાહેરાત કરી દેવામાં આવી છે. BBL 2024-25 માટે જાહેર કરાયેલી સિઝન 15 ડિસેમ્બરથી શરૂ થવાની છે. BBLની આગામી નવી સિઝનની પ્રથમ મેચ પર્થ સ્કોર્ચર્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાવાની છે. ચેલેન્જર મેચો 24 જાન્યુઆરીએ રમાશે અને ફાઇનલ મેચ મેચ 27 જાન્યુઆરીએ રમાશે.

આ પણ વાંચો: નવા કોચ માટે વિરાટની ‘ગંભીર’ સલાહ ન લેવાઈ, પંડ્યાનું મંતવ્ય નોંધાયું

BBL 2024-25નું સંપૂર્ણ શેડ્યૂલ
15 – ડિસેમ્બર – પર્થ સ્કોર્ચર્સ વિ મેલબોર્ન સ્ટાર્સ, ઓપ્ટસ સ્ટેડિયમ (1:45 pm IST)
16 – ડિસેમ્બર – સિડની સિક્સર્સ વિ મેલબોર્ન રેનેગેડ્સ, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (1:45 pm IST)
17 ડિસેમ્બર – સિડની થંડર વિ એડીલેડ સ્ટ્રાઈકર્સ, મનુકા ઓવલ (1:45 pm IST)
18 – ડિસેમ્બર – મેલબોર્ન સ્ટાર્સ વિ બ્રિસ્બેન હીટ, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (1:45 pm IST)
19 ડિસેમ્બર – મેલબોર્ન રેનેગેડ્સ વિ હોબાર્ટ હરિકેન્સ, જીલોંગ સ્ટેડિયમ (1:45 pm IST)
20 ડિસેમ્બર – એડિલેડ સ્ટ્રાઈકર્સ વિ મેલબોર્ન સ્ટાર્સ, એડિલેડ ઓવલ (1:45 pm IST)
21 ડિસેમ્બર – હોબાર્ટ હરિકેન્સ વિ પર્થ સ્કોર્ચર્સ, બ્લંડસ્ટોન એરેના (10:30 સવારે IST)
21 ડિસેમ્બર – સિડની થંડર વિ સિડની સિક્સર્સ, સિડની સ્ટેડિયમ (1:45 pm IST)
22 ડિસેમ્બર – બ્રિસ્બેન હીટ વિ એડીલેડ સ્ટ્રાઈકર્સ, ગાબા સ્ટેડિયમ (1:45 pm IST)
23 ડિસેમ્બર – મેલબોર્ન રેનેગેડ્સ વિ પર્થ સ્કોર્ચર્સ, માર્વેલ સ્ટેડિયમ (1:45 pm IST)
26 ડિસેમ્બર – સિડની સિક્સર્સ વિ મેલબોર્ન સ્ટાર્સ, સિડની (12:35 PM IST)
26 ડિસેમ્બર – પર્થ સ્કોર્ચર્સ વિ બ્રિસ્બેન હીટ, ઓપ્ટસ સ્ટેડિયમ (1:45 pm IST)
27 ડિસેમ્બર – એડિલેડ સ્ટ્રાઈકર્સ વિ હોબાર્ટ હરિકેન, એડિલેડ ઓવલ (1:45 pm IST)
28 ડિસેમ્બર – મેલબોર્ન સ્ટાર્સ વિ સિડની થંડર, મનુકા ઓવલ (1:45 pm IST)
29 ડિસેમ્બર – બ્રિસ્બેન હીટ વિ સિડની સિક્સર્સ, ગાબા (1:45 pm IST)
30 ડિસેમ્બર – સિડની થંડર વિ મેલબોર્ન રેનેગેડ્સ, સિડની સ્ટેડિયમ (1:45 pm IST)
31 ડિસેમ્બર – એડિલેડ સ્ટ્રાઈકર્સ વિ પર્થ સ્કોર્ચર્સ, એડિલેડ ઓવલ (1:45 pm IST)
1જાન્યુઆરી – હોબાર્ટ હરિકેન્સ વિ સિડની સિક્સર્સ, હોબાર્ટ (10:30 સવારે IST)
1 જાન્યુઆરી- બ્રિસ્બેન હીટ વિ મેલબોર્ન સ્ટાર્સ, ગાબા સ્ટેડિયમ (1:45 pm IST)
2જાન્યુઆરી – મેલબોર્ન રેનેગેડ્સ વિ એડીલેડ સ્ટ્રાઈકર્સ, માર્વેલ સ્ટેડિયમ (1:45 pm IST)
3 જાન્યુઆરી – સિડની સિક્સર્સ વિ બ્રિસ્બેન હીટ, કોફ્સ હાર્બર (12:35 PM IST)
3 જાન્યુઆરી – પર્થ સ્કોર્ચર્સ વિ સિડની થંડર, ઓપ્ટસ સ્ટેડિયમ (3:45 pm IST)
4 જાન્યુઆરી – મેલબોર્ન સ્ટાર્સ વિ મેલબોર્ન રેનેગેડ્સ, MCG (1:45 pm IST)
5 જાન્યુઆરી – હોબાર્ટ હરિકેન્સ વિ એડીલેડ સ્ટ્રાઈકર્સ, બ્લંડસ્ટોન એરેના (1:45 pm IST)
6 જાન્યુઆરી – બ્રિસ્બેન હીટ વિ સિડની થંડર, ગાબા સ્ટેડિયમ (1:45 pm IST)
7 જાન્યુઆરી – પર્થ સ્કોર્ચર્સ વિ મેલબોર્ન રેનેગેડ્સ, ઓપ્ટસ સ્ટેડિયમ (1:45 pm IST)
8 જાન્યુઆરી – સિડની થંડર વિ હોબાર્ટ હરિકેન, સિડની (1:45 pm IST)
9 જાન્યુઆરી – મેલબોર્ન સ્ટાર્સ વિ સિડની સિક્સર્સ, મેલબોર્ન (1:45 pm IST)
10જાન્યુઆરી – હોબાર્ટ હરિકેન્સ વિ સિડની થંડર, બ્લંડસ્ટોન એરેના (1:45 pm IST)
11 – જાન્યુઆરી – સિડની સિક્સર્સ વિ પર્થ સ્કોર્ચર્સ, સિડની (11:15 સવારે IST)
11 જાન્યુઆરી- એડિલેડ સ્ટ્રાઈકર્સ વિ બ્રિસ્બેન હીટ, એડિલેડ ઓવલ (ભારતના 2:30 કલાકે)
12 જાન્યુઆરી – મેલબોર્ન રેનેગેડ્સ વિ મેલબોર્ન સ્ટાર્સ, માર્વેલ સ્ટેડિયમ (1:45 pm IST)
13 જાન્યુઆરી – સિડની થંડર વિ પર્થ સ્કોર્ચર્સ, સિડની સ્ટેડિયમ (ભારતીય સમય મુજબ બપોરે 2:00 વાગ્યે)
14 જાન્યુઆરી – હોબાર્ટ હરિકેન્સ વિ મેલબોર્ન રેનેગેડ્સ, બ્લંડસ્ટોન એરેના (2:00 PM IST)
15જાન્યુઆરી – એડિલેડ સ્ટ્રાઈકર્સ વિ સિડની સિક્સર્સ, એડિલેડ ઓવલ (2:00 PM IST)
16 – જાન્યુઆરી – બ્રિસ્બેન હીટ વિ હોબાર્ટ હરિકેન, બ્રિસ્બેન (2:00 pm IST)
17 જાન્યુઆરી – સિડની સિક્સર્સ વિ સિડની થંડર, સિડની (1:45 pm IST)
18 જાન્યુઆરી – મેલબોર્ન રેનેગેડ્સ વિ બ્રિસ્બેન હીટ, માર્વેલ સ્ટેડિયમ (11:30 સવારે IST)
18 જાન્યુઆરી – પર્થ સ્કોર્ચર્સ વિ એડીલેડ સ્ટ્રાઈકર્સ, ઓપ્ટસ સ્ટેડિયમ (1:45 pm IST)
19 જાન્યુઆરી – મેલબોર્ન સ્ટાર્સ વિ હોબાર્ટ હરિકેન, મેલબોર્ન (1:45 pm IST)
21 – જાન્યુઆરી – ક્વોલિફાયર મેચ
22 – જાન્યુઆરી – નોકઆઉટ મેચ
24 જાન્યુઆરી – ચેલેન્જર મેચ
27 – જાન્યુઆરી – ફાઇનલ મેચ