November 24, 2024

બાબાઓનો ચક્રવ્યૂહ?

આજથી લગભગ બે કે ત્રણ દશક જન્મેલા લોકોએ તેમના બાળપણમાં એક ચેતવણી અચૂક સાંભળી હશે. એ સમયે બાળક રડવાનું બંધ ના કરે કે જમે જ નહીં ત્યારે એ સમયની મમ્મી પાસે એક બ્રહ્માસ્ત્ર હતું. મમ્મી કહેતી કે, ચૂપ થઈ જા, નહીં તો બાવો આવીને પકડી જશે. બાળકોના મનમાં એક રીતે બાવાઓ પ્રત્યે ડર બેસાડી દેવામાં આવતો હતો. અત્યારની સ્થિતિ જોતા આ ડર બેસાડવો જરૂરી હતો. આજની અમારી રજૂઆત પણ બાવાઓના સંબંધમાં છે. જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Fullstop With Janak Dave