December 19, 2024

પહેલી જુલાઈથી શું બદલાશે?

નવો મહિનો શરૂ થઈ રહ્યો છે અને તેની સાથે-સાથે નવા નિયમો પણ આવી રહ્યા છે. રાંધણ ગેસ સિલિન્ડર, સિમ કાર્ડ તો બધાની પાસે જ હોય એ જોતાં આ નવા નિયમો તો બધા પરિવારોને લાગુ પડશે જ પણ તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય, Paytm વોલેટ હોય તો પણ આ નવા નિયમો લાગુ પડશે તેથી આ નિયમો જાણવા જરૂરી છે. શું છે આ નિયમો જાણવા માટેેે જુઓ અમારી વિશેષ રજૂઆત Prime9 With Jigar