December 20, 2024

મેડિકલ કોલેજોમાં એડમિશન માટેની NEET-UGનાં પેપર કંઈ રીતે ફૂટ્યા?

મેડિકલ કોલેજોમાં એડમિશન માટેની NEET-UGનાં પેપર ફૂટી ગયાં. જેનો વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ યુજીસી-નેટનું પેપર ફૂટી જતાં એને રદ કરવાની ફરજ પડી હતી. આ કારણે દેશભરમાં આક્રોશ છે ત્યાં 23 જૂનની NEET-PG પણ રદ કરવામાં આવતાં નવો વિવાદ સર્જાયો છે. તમે સમાચારોમાં NEETની પરીક્ષાઓ વિશે ખૂબ વાંચ્યું હશે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે, આખરે દેશમાં NEETની પરીક્ષામાં શા માટે સુપર સ્પેશ્યલ છે. જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Prime9 With Jigar