December 26, 2024

ટેકાના ભાવની ટકટક?

ખેડૂતો માટેના લઘુત્તમ ટેકાના ભાવની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ ગઈ. શું ખેડૂતોને યોગ્ય વળતર મળે છે ? MSP નક્કી કરવા માટે કઈ ફોર્મ્યુલા હોવી જોઈએ ? જાણવા માટે જૂઓ અમારી વિશેષ રજૂઆત Prime9 With Jigar