December 23, 2024

GUJSAIL: ગુજસેલનાં તત્કાલીન કેપ્ટન Ajay Chauhan વિરુદ્ધ ACBમાં ફરિયાદ

Gujsailના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ ગુજરાત ACBએ CMOની મંજૂરીથી અપ્રમાણસર મિલ્કતની ફરિયાદ નોંધી છે.