Rahul Gandhi: રાજનીતિના ‘રાહુ’લ, શેરબજારના બન્યા ગુરૂ
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પાસે દિલ્હીમાં ખેતીની જમીન છે. આ સિવાય ગુરૂગ્રામમાં તેમની પાસે કોમર્શિયલ બિલ્ડીંગમાં ઓફિસની જગ્યા પણ છે. જેન કિંમત કરોડોમાં છે. રાહુલ ગાંધીએ બુધવારે કેરળના વાયનાડ લોકસભા સીટથી નામાંકનની સાથે આપેલ સોગંદનામામાં આ જાણકારી આપી છે. જોકે કરોડોના માલિક હોવા છતા રાહુલ ગાંધીની પાસે માત્ર 55 હજાર રૂપિયાની જ રોકડ રકમ છે.
કોંગ્રેસના નેતાના સોગંદનામા મુજબ દર વર્ષે તેમની કમાણી એક કરોડ રૂપિયાથી વધુની છે. નાણાકિય વર્ષ 2022-23માં રાહુલ ગાંધીને 1.02 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે 2021-22માં 1.31 કરોડ રૂપિયાની આવક થઇ હતી. આ પ્રકારે જ 2020-21માં તેમની આવક 1.29 કરોડ રૂપિયા હતી.
જોકે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલા ચૂંટણી સોગંદનામામાં તે કંપનીઓ વિશે ખુલાસો થયો છે જેમાં રાહુલ ગાંધીએ રોકાણ કર્યું છે. આપણે છેલ્લા 10 વર્ષ (2014-2024)માં તે કંપનીઓના વિકાસની ટકાવારી પર વિશ્લેષણ કરીશું, જેમાં રાહુલ ગાંધી દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે.
– Alkyl Amines Chemicals Ltd.
વૃદ્ધિ: +3625.00%
– એશિયન પેઈન્ટ લિમિટેડ
વૃદ્ધિ: +467.38%
– બજાજ ફાઈનાન્સ
વૃદ્ધિ: +4028.06%
– દીપક નાઈટ્રેટ લિમિટેડ
વૃદ્ધિ: +3510.21%
– Divi’s Laboratories Ltd.
વૃદ્ધિ: +443.78
– Dr. Lal Pathlabs Ltd.
વૃદ્ધિ: +215.04%
– Fine Organic Industries Ltd.
Growth: +434.64%
– Garware Technical Fibres Ltd.
વૃદ્ધિ: +3454.00%
– GMM Pfaudler Ltd.
Growth: +469.09%
– હિંદુસ્તાન યુનિલિવર
વૃદ્ધિ: +291.49%
– આઇસીઆઇસીઆઇ
વૃદ્ધિ: +363.68%
– Info Edge (India) Ltd.
વૃદ્ધિ: +868.50%
– ઈન્ફોસિસ
વૃદ્ધિ: +275.39%
– આઇટીસી
વૃદ્ધિ: +78.80%
– LTI Mindtree Ltd.
વૃદ્ધિ: +636.42%
– મોલ્ડ-ટેક પેકેજિંગ લિમિટેડ
વૃદ્ધિ: +595.35%
– નેસ્ટલે ઈન્ડિયા લિમિટેડ
વૃદ્ધિ: +434.42%
– પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ
વૃદ્ધિ: +816.51%
– સુપ્રાઝીત એન્જિનિયરિંગ લિમિટેડ
વૃદ્ધિ: +475.14%
– ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ
વૃદ્ધિ: +263.04%
– ટાઈટન કંપની લિમિટેડ
વૃદ્ધિ: +1123.42%
– ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ ઓફ ઈન્ડિયા લિમિટેડ
વૃદ્ધિ: +1226.25%
– વેર્ટોઝ એડવર્ટાઈઝિંગ લિમિટેડ
વૃદ્ધિ: +1276.81%
– Vinyl કેમિકલ્સ (ઈન્ડિયા) લિમિટેડ.
વૃદ્ધિ: +2101.45%
– બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ
વૃદ્ધિ: +1007.61%