January 7, 2025

ઈલેક્ટોરલ બોન્ડથી દાન આપનારી ટૉપ 50 કંપનીઓમાં આટલી છે ગુમનામ

(પ્રતિકાત્મક તસવીર)

નવી દિલ્હી: ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને કઈ કંપનીએ રાજનૈતિક દળોને કેટલું દાન આપ્યું છે. તેનો આખો ડેટા સામે આવી ગયો છે. ચૂંટણી આયોગે પોતાની વેબસાઇટ પર તેની આખી યાદી જાહેર કરી છે. આ યાદીમાં એવું નથી જણાવાયું કે કઈ કંપનીએ કયા દળને કેટલું ડોનેશન આપ્યું છે. પરંતુ એવી જાણકારી જરૂરથી આપી છે કે, કયા દળે ઈલેક્ટોરલ બોન્ડમાં કેટલો રૂપિયો લગાવ્યો છે. આ અંતર્ગત જે ટૉપ 50 કંપનીઓની યાદી સામ આવી છે તેમાં મોટી સંખ્યામાં તેવી કંપનીઓ છે જેના નામ સામાન્ય માણસને ખબર પણ નથી. આ યાદીમાં રિલાયન્સ, અદાણી અથવા ટાટા ગ્રુપની કંપનીઓ નામ માત્રની જ છે.

જોકે જે નામી કંપનીઓએ મોટા પ્રમાણમાં ઈલેક્ટોરલ બોન્ડની ખરીદ્યા છે, તેમાં વેદાંતા, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, આઇએફબી એગ્રો, ટોરેંટ પાવર, ડો. રેડ્ડી લૈબોરેટરી, ઓરોબિંદો ફાર્મા સામેલ છે. જોકે આ ડોનેશનનો અર્થ એ નથી કે તેમા કંઇ ખોટું થયું છે.

નંબર ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન આપનારી કંપનીઓનું નામ રકમ (કરોડોમાં)
1 ફ્યૂચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસિઝ 1368 કરોડ
2 મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ 966 કરોડ
3 ક્વિક સપ્લાઇ ચેન 410 કરોડ
4 વેદાંતા ગ્રુપ 402 કરોડ
5 હલ્દિયા એન્જિનિયરિંગ લિમિટેડ 377 કરોડ
6 ભારતી એરટેલ ગ્રુપ 247 કરોડ
7 એસ્સેલ માઇનિંગ 224 કરોડ
8 વેસ્ટર્ન યૂપી પાવર ટ્રાંસમિશન કંપની લિમિટેડ 220 કરોડ
9 જિંદાલ ગ્રુપ 195.5 કરોડ
10 કેવેંટર ફૂટપાર્ક ઈન્ફ્રા લિમિટેડ 195 કરોડ
11 એમકેજે ઈન્ટરપ્રાઈસેસ લિમિટેડ 192.42 કરોડ
12 મદનલાલ લિમિટેડ 185.5 કરોડ
13 ટોરેન્ટ ગ્રુપ 184 કરોડ
14 ડીએલએફ ગ્રુપ 170 કરોડ
15 યશોધા સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ 162 કરોડ
16 ઉત્કલ એલ્યુમિલા ઈન્ટરનેશનલ લિમિટેડ 145.3 કરોડ
17 બી.જી. શિર્કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી 117 કરોડ
18 ધારીવાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ 115 કરોડ
19 એવિસ ટ્રેડિંગ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ 112 કરોડ
20 બિરલા ગ્રુપ 107 કરોડ
21 ચેન્નાઈ ગ્રીન વુડ્સ પ્રાઈવેટ લિમિટેડ 105 કરોડ
22 રૂંગતા સન્સ પ્રાઇવેટ લિમિટેડ 100 કરોડ
23 IFB એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 92.3 કરોડ
24 રશ્મિ ગ્રુપ 90.5 કરોડ
25 રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ 80 કરોડ
26 પ્રભુ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ 78.75 કરોડ
27 નાટકો ફાર્મા લિમિટેડ 69.25 કરોડ
28 શ્રી સિદ્ધાર્થ ઇન્ફ્રાટેક એન્ડ સર્વિસીસ 61 કરોડ
29 એનસીસી લિમિટેડ 60 કરોડ
30 ઇન્ફિના ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ 60 કરોડ
31 ડીવીએસ લેબોરેટરીઝ 55 કરોડ
32 યુનાઈટેડ ફોસ્ફરસ ઈન્ડિયા એલએલપી 55 કરોડ
33 નવયુગ એન્જિનિયરિંગ કંપની 55 કરોડ
34 ધ રામકો સિમેન્ટ્સ 54 કરોડ
35 મોડર્ન રોડ મેકર્સ 53 કરોડ
36 ઓરોબિંદો ફાર્મા 52 કરોડ
37 ટ્રાન્સવેઝ એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડ 47.5 કરોડ
38 ઋત્વિક પ્રોજેક્ટ્સ 45 કરોડ
39 PCBL લિમિટેડ 45 કરોડ
40 એમએસ એસ એન મોહંતી 45 કરોડ
41 સસમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ 44 કરોડ
42 શિરડી સાઈ ઇલેક્ટ્રિકલ્સ 40 કરોડ
43 SEPC પાવર 40 કરોડ
44 PHL ફાઇનિવેસ્ટ પ્રાઇવેટ લિ 40 કરોડ
45 લક્ષ્મી સિવિલ એન્જિનિયરિંગ સર્વિસ્ડ 40 કરોડ
46 સિપ્લા લિમિટેડ 39.2 કરોડ
47 SWAL કોર્પોરેશન લિમિટેડ 35 કરોડ
48 સફલ ગોયલ રિયલ્ટી 35 કરોડ
49 NEXG ડિવાઇસેસ પ્રાઇવેટ લિમિટેડ 35 કરોડ
50 લક્ષ્મી નિવાસ મિત્તલ 35 કરોડ