February 19, 2025

ગુજરાતના કેપ્ટનનું જોરદાર પ્રદર્શન, 200ના સ્ટ્રાઇક રેટથી ફિફ્ટી ફટકારી

Ashleigh Gardner WPL 2025: ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન એશ્લે ગાર્ડનરે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ણે માત્ર 37 બોલમાં 79 રનની ઇનિંગ રમી હતી. જેમાં ત્રણ ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી, ‘શીશમહલ’ કેસમાં CVC એક્શનમાં

RCBએ ટોસ જીત્યો
RCB કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીત્યો હતો અને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. આ પછી બેથ મૂનીએ જવાબદારી સંભાળી અને 42 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. ડિઆન્ડ્રા ડોટિને માત્ર 13 બોલમાં 25 રનની તોફાની ઇનિંગ રમી હતી. કનિકા આહુજા, જ્યોર્જિયા વર્હમ અને પ્રેમાએ એક-એક વિકેટ લીધી હતી.