February 13, 2025

ચણાના લોટને આ રીતે લગાડો ફેસ પર, ચમકી જશે ત્વચા

Natural Face Pack Recipes: ચણાનો લોટ ત્વચા પર નિખાર લવામા મદદત રૂપ થઈ શકે છે. ચહેરાને મુલાયમ બનાવે અને કુદરતી તેજ પણ આપશે. મોંઘા બ્યુટી ટ્રીટમેન્ટ કરતા સસ્તો અને અસરકારક છે આ ફેસ પેક ઘરે બનાઈને ટ્રાય કરી જોવો. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ ફેસ પેક.

આ પણ વાંચો: IPL 2025: રજત પાટીદારને કોહલીનો ‘વિરાટ’ સંદેશ, કહી આ વાત

આ ફેસ પેક બનાવવાની રીત
તમારે પહેલા ચણાનો લોટ લેવાનો રહેશે. એક ચમચી દહીં, અને થોડું ગુલાબજળ નાખો. આ તમામને સારી મિક્સ કરી દો અને તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારે ચહેરા પર 20 મિનિટ સુધી રાખવાની રહેશે. પછી હૂંફાળા પાણીથી તમારા ચહેરાનો ધોઈ લો. અઠવાડિયામાં તમારે તેને 4થી5 વાર લગાવવાનું રહેશે. તમને પરિણામ સ્પષ્ટ દેખાશે – તેજસ્વી અને તાજગીભર્યું ચહેરો! આજે જ આ સરળ અને કુદરતી ઉપાય અજમાવો, અને ત્વચાની ચમક પાછી મેળવો!