February 3, 2025

ટીમ ઈન્ડિયાની આગામી T20 સિરીઝ ક્યારે અને કોની સાથે યોજાશે?

India vs England: ઈંગ્લેન્ડ સાથેની પાંચ મેચની T20 સિરીઝ પુર્ણ થઈ ગઈ છે. હવે ટીમ ઈન્ડિયા 6 મહિના સુધી આરામ કરશે. આ પછી ટીમ ઈન્ડિયા આગામી T20 સિરીઝ રમતા જોવા મળશે.

આ પણ વાંચો: સીરિયાના માનબીજ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ, 15 લોકોના મોત

ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો
ભારતીય ટીમે તાજેતરમાં ઈંગ્લેન્ડ સાથે પાંચ મેચની T20 સિરીઝ 4-1થી જીત પ્રાપ્ત કરી લીધી છે. સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. ઈંગ્લેન્ડ સિરીઝ બાદ ટી20 ટીમ ઈન્ડિયા હવે થોડા દિવસો માટે બ્રેક પર રહેશે. ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડ સાથે ત્રણ મેચની ODI સિરીઝ રમશે. આ પછી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે.