January 21, 2025

સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની કેદ, કોર્ટે કહ્યું – IASનો ગુનો દેશ વિરોધી છે

અમદાવાદઃ સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્માને સ્પેશિયલ કોર્ટે સજા ફટકારી છે. કોર્ટે ટાંક્યું છે કે, ‘પ્રદીપ શર્માએ કરેલો ગુનો દેશ વિરોધી છે.’ કોર્ટે ACBની કલમ 13(2) હેઠળ 5 વર્ષની સજા અને રૂપિયા 50 હજાર દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ACBની કલમ 11 હેઠળ 3 વર્ષની સજા અને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે.