January 11, 2025

Builder of Nation Award: સુરતમાં ‘બિલ્ડર ઓફ નેશન’ એવોર્ડનું આયોજન, જાણો કઈ કેટેગરીમાં કોણ જીત્યું

Builder of Nation Award: સુરતમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલ દ્વારા ‘બિલ્ડર ઓફ ધ નેશન’ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના બિલ્ડરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તમામ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

કઈ કેટેગરીમાં કોણે જીત્યો એવોર્ડ?

  • Best Residential Project Affordable – ગ્રીન હોમ્સ, રૂંગ્ટા ડેવલોપર્સ

  • Best Residential Project Villa – રાજહંસ ફેરિઆડો, રાજહંસ ગ્રુપ
  • Special Mention for Distinct Elevation – ધ મોન્ટેસા બાય રાજહંસ, રાજહંસ ગ્રુપ

  • Best Residential Project Premium – સંગિની સિદ્ધાંતા, સંગિની ગ્રુપ

  • Best Commercial Project – South Gujarat – ધ ફ્રન્ટેજ પાર્ક, શિવ ડેવલોપર્સ

  • Best Residential Project – પિરામીડ પ્લેટિના, પિરામીડ ગ્રુપ

  • Best Residential Project – Affordable Villa – શાંતિવન, એ એન્ડ જે ડેવલોપર્સ

  • Best Commercial Project – Retail – મિલેનિયમ બિઝનેસ હબ, લક્ષ્મી ડેવલોપર્સ
  • Best Commercial Project – Corporate – ધ જૂનોમોનેટા ટાવર, ધ જૂનોમોનેટા ટાવર

  • Best Commercial Project – Hospitality – ધ વર્લ્ડ, હિંદવા હોસ્પિટાલિટી
  • Best Residential Project Luxury – શ્રીપદ પાર્ક એરેના, શ્રીપદ ગ્રુપ

  • Best Commercial Project – Rest of South Gujarat – ટ્રોપિકલ ગ્રીન્સ, નાગ્જુઆ ગ્રુપ

  • Best Commercial Project – Textile Sector – રઘુવીર સ્કેરલીટ, રઘુવીર ડેવલોપર્સ

  • Lifetime Achievement Award – અજિત જરીવાલા