January 7, 2025

કચ્છની ધરા ફરી ધ્રુજી, ભૂકંપથી લોકોમાં ફફડાટ

Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી હોવાનું સામે આવ્યું છે. કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. 4.16 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. રાપરથી 24 કિમી દૂર નોંધાયુ ભૂકંપનું કેન્દ્ર નોંધાયું છે.

આ પણ વાંચો: શિયાળામાં ચાલવાના ફાયદાઓ વિશે જાણો છો? આ છે 3 મોટા ફાયદા

કચ્છમાં આવ્યો ફરી ભૂકંપ
છેલ્લા ઘણા દિવસોથી કચ્છમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. જેના કારણે સ્થાનિકોમાં પણ ડર જોવા મળે છે. ફરી એક વાર કચ્છની ધરા ફરી ધ્રુજી છે. રાપરથી 24 કિમી દૂર નોંધાયુ ભૂકંપનું કેન્દ્ર નોંધાયું છે. 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. વર્ષ 2025માં ગુજરાતમાં આ પહેલો ભૂકંપ નોંધાય ગયો છે.