Karwa Chauth: આ શહેરોમાં અત્યાર સુધી ચંદ્ર દેખાયો, હજુ દિલ્હી-NCRમાં રાહ જોઈ રહ્યા છે
Karwa Chauth: દેશભરના વિવિધ શહેરોમાં કરવા ચોથનું વ્રત મનાવવામાં આવી રહ્યું છે. કરવા ચોથમાં ચંદ્ર દર્શનનું સૌથી વધુ મહત્વ છે. કરવા ચોથના દિવસે મહિલાઓ આખો દિવસ ઉપવાસ કર્યા પછી રાત્રે ચંદ્ર દર્શન કરે છે અને પછી જ ઉપવાસ તોડે છે. આવો જાણીએ અત્યાર સુધી કયા શહેરોમાં ચંદ્ર દેખાયો છે.
પટનામાં ચાંદ દેખાયો
બિહારની રાજધાની પટનામાં પણ ચંદ્ર જોવા મળ્યો છે. અહીં મહિલાઓએ ચંદ્રને જોઈને ઉપવાસ તોડ્યા, જે વીડિયોમાં જોઈ શકાય છે.
#WATCH | Bihar: Moon sighted in Patna on #KarwaChauth, women perform rituals as they break their fast. pic.twitter.com/8xvPArDFex
— ANI (@ANI) October 20, 2024
અયોધ્યામાં ચાંદ દેખાયો
યુપીના અયોધ્યા જિલ્લામાં ચંદ્ર દર્શન થયા છે. અહીં મહિલાઓએ ચંદ્ર દર્શન કરીને ઉપવાસ તોડ્યા હતા.
#WATCH | Uttar Pradesh: Moon sighted in Ayodhya on #KarwaChauth, women perform rituals as they break their fast. pic.twitter.com/fd0Zs2pyjd
— ANI (@ANI) October 20, 2024
શિમલામાં મહિલાઓ ઉપવાસ તોડ્યો
હિમાચલ પ્રદેશના શિમલામાં પણ ચંદ્ર જોવા મળ્યો છે. અહીં મહિલાઓએ ચંદ્રના દર્શન કરીને ઉપવાસ તોડ્યા હતા.
#WATCH | Himachal Pradesh: Moon sighted in Shimla on #KarwaChauth, women perform rituals as they break their fast. pic.twitter.com/4Q25Lnl0tD
— ANI (@ANI) October 20, 2024
ગુવાહાટીમાં થયા ચંદ્ર દર્શન
ગુવાહાટીમાં પણ મહિલાઓએ ચંદ્ર જોયો છે. અહીં મહિલાઓએ ચંદ્રના દર્શન કરીને ઉપવાસ તોડ્યા હતા.