શિયાળામાં આપણી સ્કિન ખુબ જ સૂકી થઈ જાય છે

આથી શિયાળામાં સ્કિનને મોસ્ચ્યુરાઈઝ કરે તેવા સાબુનો ઉપયોગ કરવ

આ ઋતુમાં હાઈડ્રેટેડ, ક્રિમી સાબુનો ઉપયોગ કરવો જોઈએ

 શિયાળામાં એલોવેરા યુક્ત સાબુનો ઉપયોગ કરી શકો છો

આ ઉપરાંત નાળિયેરના તેલવાળા સાબુનો ઉપયોગ કરી શકો છો

ગુલાબના ફૂલની પાંદડીઓમાંથી બનેલો સાબુનો ઉપયોગ કરવો