વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ મોદીએ હાજરી આપી 

PM નરેન્દ્ર મોદી હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ

કાર્યક્રમ બાદ બપોરે 1 કલાકે PM મોદીએ સભા સંબોધી હતી