શાહિદ કપૂરનો આજે 43મો જન્મદિવસ છે

શાહિદ કપૂરે સુભાષ ઘાઈની ફિલ્મ 'તાલ'માં બેગ્રાઉન્ડ ડાન્સરથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

સાન્યા મલ્હોત્રાનો આજે 32મો જન્મદિવસ છે. 

સાન્યાએ 2016માં આમિર ખાનની ફિલ્મ 'દંગલ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યો હતું. 

ગૌતમ વાસુદેવ મેનનનો આજે 51મો જન્મદિવસ છે.

ગૌતમ મેનન હિન્દી અને તેલુગુ ફિલ્મના જાણિતા ફિલ્મ નિર્દેશક છે.

ઉર્વશી રૌતેલાનો આજે 30મો જન્મદિવસ છે. 

2012માં IMC મિસ ઈન્ડિયાની વિજેતા બનેલ ઉર્વશીએ 'સિંહ સાહેબ ધ ગ્રેટ' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું  

ડેની ડેન્ઝોંગ્પાનો આજે 76મો જન્મદિવસ છે.

સિક્કિમના જન્મેલા ડેનીને તેમના અભિનય બદલ ભારત સરકારે પદ્મશ્રીથી સમ્માનિત કર્યા છે.

અનુજ સાહનીનો આજે 43મો જન્મદિવસ છે.

એક સમયના એક્ટર અનુજ સાહની આજે 26થી પણ વધુ દેશમાં બિઝનેસ કરી રહ્યા છે.