બી.એસ. યેદિયુરપ્પાનો આજે 81મો જન્મદિવસ છે.  યેદિયુરપ્પા 2008માં કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા હતા. 

સંદીપ સિંહનો આજે 38મો જન્મદિવસ છે. ભારતીય હોકી ટીમના કેપ્ટન સંદીપને 2010માં અર્જૂન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

પ્રકાશ ઝાનો આજે 72મો જન્મદિવસ છે. તેઓ પોતાની સોશિયલ અને પોલિટિકલ ફિલ્મને લઈને જાણીતા છે.

વાન્યા મિશ્રાનો આજે 32મો જન્મ દિવસ છે. વાન્યાએ 2012માં ફેમિના મિસ ઈન્ડિયાનો ટાઈટલ જીત્યો છે.