શક્તિકાંત દાસનો આજે 67મો જન્મદિવસ છે. તેઓ નિવૃત IAS અધિકારી અને RBIના 25મા ગવર્નર છે.

શ્રૃતિ ઝાનો આજે 38મો જન્મદિવસ છે. ટીવીમાં અભિનેત્રીએ 'કુમકુમ ભાગ્ય'થી અભિનયની શરૂઆત કરી છે.

બજરંગ પુનિયાનો આજે 30મો જન્મદિવસ છે. એમણે 2018ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

સેહબાન અઝીમનો આજે 38મો જન્મદિવસ છે. એક્ટર સહેબાને અનેક ટીવી શોમાં કામ કર્યું છે.