આજે 5 મહાનુભાવોના છે બર્થ ડે

મોહિત સુરીનો આજે 42મો જન્મદિવસ છે.

મોહિત તેની ફિલ્મ 'કલયુગ' અને 'આવારપન' થી પ્રખ્યાત થયા

ગૌરવ કપૂરનો આજે 42મો જન્મદિવસ છે.

 ગૌરવ એક્ટર, એન્કર સહિત યૂટ્યુબ હોસ્ટ છે

શુભાંગી અત્રેનો આજે 42મો જન્મદિવસ છે.

ટીવી એક્ટ્રેસ શુભાંગી તેના કસ્તૂરી અને અંગૂરી ભાભીના રોલથી પ્રખ્યાત છે.

રોહિણી હટ્ટંગડીનો આજે 68મો જન્મદિવસ છે. 

80ના દાયકાની આ એક્ટ્રેસે 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

અમિત ટંડનનો આજે 44મો જન્મદિવસ છે.

અમિત સિંગર અને ટેલીવિઝન અભિનેતા છે.