વહીદા રહેમાનનો આજે 89મો જન્મદિવસ છે.

90ના દાયકામાં ઉત્તમ અભિનય બદલ એક્ટ્રેસને 2011માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

RBIના 23માં ગવર્નર રઘુરામ રાજનનો આજે 61મો જન્મદિવસ છે.

રઘુરામ રાજને મનમોહન સિંહની સરકાર સમયે રિઝર્વ બેંકના ગર્વનર તરીકે 4 વર્ષ કામગીરી કરી હતી

એથ્લેટ દુતી ચંદનો આજે 28મો જન્મદિવસ છે.

વર્ષ 2018માં જકાર્તા એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ અને એશિયન ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીતી ચુકીં છે.