સિંગર, નેતા, અભિનેતા સહિત 4 મહાનુભાવોના છે આજે બર્થ ડે

મોહિત ચૌહાણનો આજે 58મો જન્મદિવસ છે.

મોહિતને બે વખત ફિલ્મફેર શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો છે.

 પાર્થ સમથાનનો આજે 33મો જન્મદિવસ છે. 

 ટેલિવૂડ એક્ટર પાર્થે અનેક સીરિયલોમાં કામ કર્યું છે.

અમરિંદર સિંહનો આજે 82મો જન્મદિવસ છે. 

 કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના 15માં મુખ્યમંત્રી બન્યા હતા. 

આજે પૂનમ પાંડેનો 33મો જન્મદિવસ છે.

તાજેતરમાં પૂનમે પોતાના મોતના ખોટા સમાચાર ફેલાવ્યા હતા.