હાલ ખુબ જ ટ્રેન્ડમાં ડ્રોપ ઇયરરિંગ છે. જેને તમે વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બંને લૂકમાં પહેરી શકો છો.

એવિલ આઈ બ્રેસલેટ બાદ હવે એવિલ આઈ ઇયરરિંગ પણ ટ્રેન્ડિગ છે.

જો તમે ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટ પહેરવાનું પસંદ હોય તો તમે હૂપ ઇયરરિંગ પહેરી શકો છો.

શોર્ટ કૂર્તી અથવા તો ફૂલ એથેનિક લૂક સાથે ઓફિસ જતા સમયે ઝૂમકા પહેરી શકો છો.