ફરદીન ખાન, વસુંધરા રાજે અને હરમનપ્રીત કૌર છે આજે બર્થ ડે

ફરદીન ખાનનો આજે 49મો જન્મદિવસ છે.

 ફરદીન ખાને વર્ષ 1998માં ફિલ્મ 'પ્રેમ અગન' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

વસુંધરા રાજેનો આજે 70મો જન્મદિવસ છે. 

 ગ્વાલિયર રાજ પરિવારના પુત્રી વસુંધરા રાજે BJPના નેતા અને રાજસ્થાનના પૂર્વ CM છે.

હરમનપ્રીત કૌરનો આજે 34મો જન્મદિવસ છે.

જેમણે T20 આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમમાં સૌથી વધારે વખત કેપ્ટન તરીકેની ભૂમિકા નિભાવી છે.