નેતા, અભિનેતા સહિત 5 મહાનુભાવોના છે આજે બર્થ ડે

અનુપમ ખેરનો આજે 69મો જન્મદિવસ છે. 

 અનુપમ ખેરે 100 વધુ ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરી છે.

રાધિકા પંડિતનો આજે 40મો જન્મદિવસ છે.

રાધિકા KGF ફેમ યશની પત્ની અને સાઉથની હિરોઈન છે.

શાંતનુ મહેશ્વરીનો આજે 32મો જન્મદિવસ છે. 

શાંતનુને તાજેતરમાં 'ગંગુબાઈ' ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે કામ કર્યું છે.

ગુલામ નબી આઝાદનો આજે 74મો જન્મદિવસ છે.

 તેમણે કોંગ્રેસથી અલગ થઈને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીની રચના કરી

ઓ.પી. ભટ્ટનો આજે 72મો જન્મદિવસ છે.

 તેઓ એક સમયે ભારતીય સ્ટેટ બેંકના અધ્યક્ષ પણ રહ્યા છે.