શરવાનંદનો આજે 39મો જન્મદિવસ છે.

 શરવાનંદ તમિલ અને તેલુગુ ફિલ્મના પ્રખ્યાત એક્ટર અને ડાયરેક્ટર છે.

જાહ્નવી કપૂરનો આજે 26મો જન્મદિવસ છે.

બોની કપૂર અને શ્રીદેવની દીકરી જાહ્નવીને 2018માં 'ધડક' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું

અંકિત તિવારીનો આજે 37મો જન્મદિવસ છે. 

અંકિતે પ્રદીપ સરકારની સાથે કામ કરવાની શરૂઆત કરી છે.

મકરંદ દેશપાંડેનો આજે 57મો જન્મદિવસ છે. 

 1988માં મકરંદે ફિલ્મ 'કયામત સે કયામત તક' માં બાબાનો રોલ પ્લે કરી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

 દેવકી પંડિતનો આજે 58મો જન્મદિવસ છે.

દેવકી એક પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયિકા છે.