'મિર્ઝાપુર 3'ની સલોની ભાભીનો ગ્લેમરસ અવતા

'મિર્ઝાપુર 3' રિલીઝ થયા બાદ સલોની ભાભીના પાત્રને સૌથી વધુ પ્રેમ મળી રહ્યો છે.

ફેન્સ કહી રહ્યા છે કે સલોની ભાભી મિર્ઝાપુર 3 સિઝનનું શ્રેષ્ઠ પાત્ર છે.

સલોની ભાભીએ પોતાના અભિનયની સાથે સાથે સુંદરતાથી પણ બધાને દિવાના બનાવી દીધા છે.

નેહા સરગમે ઈન્ડિયન આઈડલથી શરુઆત કરીને ઘણા ટીવી શોમાં કામ કર્યું છે.

ત્યાગી (વિજય વર્મા )ની પત્ની સલોનીનો રોલ કરનાર અભિનેત્રીનું નામ નેહા સરગમ છે.

મિર્ઝાપુર 3 સિઝનમાં સિમ્પલ દેખાતી આ ભાભી રિયલ લાઈફમાં ઘણી ગ્લેમરસ છે.