વડાપ્રધાન નરેન્દ્ર મોદી  કાશ્મીરની મુલાકાતે

કલમ 370ની કલમ હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત કાશ્મીરની મુલાકાતે

પીએમ મોદીએ ‘વેડ ઈન ઈન્ડિયા’ની કરી અપીલ

વડાપ્રધાને કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું મસ્તક છે

પીએમ મોદીએ કાશ્મીરી યુવક સાથે સેલ્ફી શેર કરી