રામ મંદિર બાદ હવે અબુ ધાબીમાં પણ હિંદુ મંદિરની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પશ્ચિમ એશિયાના પથ્થરોમાંથી બનેલું આ મંદિર 700 કરોડ રૂપિયામાં તૈયાર થયું છે.

27 એકડમાં ફેલાયેલા આ મંદિરમાં 96 સ્તંભ, 7 શિખપ અને કાશી-અયોધ્યાની છાપ જોવા મળે છે.

18 ફેબ્રુઆરીથી શરૂ થનારા આ BAPS મંદિરને 2000થી વધુ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે. 

UAS જેવા  મુસ્લિમ દેશમાં માત્ર 3 વર્ષની અંદર આ ભવ્ય મંદિર તૈયાર થયું છે.