PM મોદી શનિવારે જંગલ સફારી માટે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા

કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી અને જીપ પર સફારીનો આનંદ માણ્યો હતો.

PM મોદી જીપમાં ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા

PM મોદીએ હાથી પર બેસીને જંગલ સફારીની મજા માણી

પીએમ મોદીએ હાથી પર બેસીને ફોટોગ્રાફી કરી

પીએમ મોદી મહિલા વન રક્ષકોની ટીમ ‘વન દુર્ગા’ના સભ્યોને પણ મળ્યા હતાં

કાઝીરંગા નેશનલ પાર્કમાં પીએમ મોદી પોલીસકર્મીઓને પણ મળ્યા.