PM મોદીએ અબુધાબી ખાતે BAPS મંદિરનું ઉદ્ઘાટન કર્યું

PM નરેન્દ્ર મોદી મંદિરમાં આયોજિત વૈશ્વિક આરતીમાં ભાગ લીધો હતો

BAPS મંદિરમાં સાત શિખરો બનાવવામાં આવ્યા છે 

મંદિરની બંને બાજુએ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું હતુ