MG અને JSW ગ્રૂપ આ વર્ષે  ભારતમાં ‘સાયબરસ્ટર ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર’ લોન્ચ કરી શકે છે

આ કારની શરૂઆતની કિંમત 53 લાખ રૂપિયા હોઈ શકે છે.

કંપનીનો દાવો, 3 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે ‘સાયબરસ્ટર ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર’

MG Cyberster બે અલગ-અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. 

જેમાં એક ડ્યુઅલ મોટર વેરિઅન્ટ હશે, જે 535 હોર્સપાવર પાવર અને 77 kWh બેટરી સાથે 580 કિલોમીટર ચાલશે.

આ વેરિઅન્ટ 308 હોર્સપાવરની શક્તિ જનરેટ કરી શકે છે.

આ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કારમાં ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર માટે ત્રણ સ્ક્રીન છે, જેમાં વર્ટિકલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.