આજે સાઉથ સ્ટાર અને ટેલિવૂડની ક્વિનનો છે બર્થ ડે

 રામચરણ તેજાનો આજે 38મો જન્મદિવસ છે.

 2007માં રામચરણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી

 2013માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ, પરંતુ ફિલ્મ સુપરફ્લોપ રહી

 કાંચી સિંહનો આજે 28મો જન્મદિવસ છે.

કાંચી તેની એક્ટિંકની સાથે સાથે ડાંસ અને ક્યૂટનેસ માટે પણ જાણીતી છે. 

 કાંચીએ અનેક સીરિયલોમાં મેન રોલ પ્લે કર્યો છે.