ખેલાડી, અભિનેતા સહિત 5 મહાનુભાવોના છે આજે બર્થ ડે

રત્ના પાઠકનો આજે 67મો જન્મદિવસ છે.

 રત્નાએ અનેક ફિલ્મો અને સીરિયલમાં કામ કર્યું છે. 

મંદાર રાવ દેસાઈનો આજે 32મો જન્મદિવસ છે. 

મંદારે 'કિંગ્સ કપ 2019' અને ISLના એફસી ગોવામાં ભાગ લીધો હતો. 

અલીશા ચિનાઈનો આજે 59મો જન્મદિવસ છે. 

ગુજરાતમાં જન્મેલી અલીશા 1990ના દાયકામાં 'ક્લીન ઓફ ઈંડીપોપ'થી પ્રખ્યાત હતી. 

સુમિત સચદેવનો આજે 48મો જન્મદિવસ છે. 

સુમિત ટીવીની અનેક સીરિયલોમાં જોવા મળ્યા છે.

માના પટેલનો આજે 24મો જન્મદિવસ છે.

 ગુજરાતી માના મહિલા સ્વિમર તરીકે ટોક્યો ઓલમ્પિંકમાં ભાગ લેનાર પહેલી મહિલા છે.