બાળકને વધુ સમય ડાયપર પહેરાવી રાખવાથી અનેક સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે.
ડાય
પર ટાઇટ હોય તો બાળકની કિડનીને અસર થાય છે અને પેશાબની સમસ્યા વધી શકે છે.
ડિસ્પોઝેબલ ડાયપરમાં અનેક ઝેરી કેમિકલ્સ હોય છે જેનાથી ફોલ્લીઓ અને અસ્થમા થઈ શકે છે.000
ડાયપરને દર બેથી ત્રણ કલાકે બદલવું જોઈએ નહીં તો મેલ ઇનફર્ટિલિટીનું કારણ ડાયપર બની શકે છે.
ડાયપર બદલતા સમયે સારા મોઇશ્ચરાઇઝરનો કરો ઉપયોગ.
ડાય
પરના કારણે ત્વચાની સમસ્યાને ઘટાડવા નારિયેળ તેલનો કરો ઉપયોગ.નારિયેળ તેલથી માલિશ કરો.
ડાયપર દૂર કર્યા બાદ બાળકને ખુલ્લી હવામાં થોડી વાર રાખો. ત્વચા સુકાઈ જાય એ પછી જ ફરી ડા
યપર પહેરાવો.
ઉનાળામાં વારંવાર ડાયપર બદલો.24 કલાક બાળકને ડાયપરમાં રાખવું જરાય યોગ્ય નથી.
ડાયપર પહેરાવતી વખતે પેરેન્ટસના હાથ સાફ હોવા જરૂરી. જૂનું ડાયપર ફેંક્યા બાદ
પણ હાથ સાફ કરવા જરૂરી.