આજે હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સની પ્રથમ મેચ

ગુજરાત ટાઈટન્સ ટીમનું સ્લોગન આવા દે (AAVA DE) છે.

આજે ગુજરાત ટાઈટન્સની ટીમ IPL 2024ની પોતાની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડીયન્સ સામે રમશે.

ગુજરાત ટાઈટન્સે હાર્દિકના સ્થાને શુભમન ગિલને ટીમની કમાન સોંપી છે.

ગુજરાત ટાઈટન્સ અને મંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સિઝનની પાંચમી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ગુજરાત ટાઈટન્સની ટીમનું અમદાવાદ એરપોર્ટ ખાતે હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાત ટાઈટન્સની ટીમ માટે એક ખાસ બસ ડિઝાઇન કરવામાં આવી છે.