ઓલિમ્પિકના કયા વર્ષમાં ભારતે સૌથી વધુ મેડલ જીત્યા
ભારતે ટોક્યો ઓલિમ્પિક 2020માં 7 મેડલ જીત્યા હતા, જે ઓલિમ્પિક ઈતિહાસમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
ભારતે લંડન ઓલિમ્પિક 1012માં 6 મેડલ જીત્યા હતા.
ભારતે બિઝીંગ ઓલિમ્પિક 2008માં ત્રણ મેડલ જીત્યા હતા.
ભારતે રિયો ઓલિમ્પિક 2016માં બે મેડલ જીત્યા હતા.
ભારતે 1952ના હેલસિંકી ઓલિમ્પિકમાં પણ બે મેડલ જીત્યા હતા.
ભારતે 1900માં રમાયેલ પેરિસ ઓલિમ્પિકમાં પણ બે મેડલ જીત્યા હતા.
આ સિવાય ભારતે 1928, 1932, 1936, 1948, 1956, 1960, 1964, 1968, 1972, 1980, 1996, 2000 અને 2004 ના ઓલિમ્પિકમાં માત્ર એક-એક મેડલ જીત્યો હતો.