ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી (FD)રોકાણની એક પ્રખ્યાત રીત છે.

FDમાં તમારૂ રોકાણ સુરક્ષિત હોય છે. તેમાં રિટર્ન મળે જ છે.

આજે દેશની ટોપ બેંકના FD રિટર્નની વાત કરવામાં આવશે

બેંક ઓફ બરોડામાં 3 વર્ષની અંદર 7.25% વ્યાજ મળે છે.

એક્સિસ બેંક 3 વર્ષમાં 7.10 ટકા વ્યાજ આપે છે.

HDFC અને  ICICI બેંકમાં 3 વર્ષમાં 7 ટકા વ્યાજ મળે છે.