ટાટા નેક્સોન 12.50 લાખ રૂપિયામાં એર પ્યુરીફાયરની સાથે મળે છે

Flames
Flames

MG હેક્ટર જો તમે એર પ્યુરીફાયર સાથે ખરીદવા માંગો છો તો તમારે 19.44 લાખ ચૂકવવા પડશે

Flames

Kia સોનેટનું એર પ્યુરીફાયર વર્ઝન તમને 12.75 લાખમાં પડશે.

Flames

એર પ્યુરીફાયર સાથે હ્યુન્ડાઈ વેરના 14.66 લાખમાં પડશે.

Flames

Kia સેલ્ટોસનું એર પ્યુરીફાયર વર્ઝન 15.17 લાખમાં ખરીદી શકો છો.

Flames

યુન્ડાઈ વેન્યૂ 12.44 લાખની કિંમતમાં એયર પ્યુરીફાયર સાથે મળે છે.

Flames

Kia કારેન્સ તમને 16.35 લાખમાં એર પ્યુરીફાયર સાથે મળે છે.

Flames

યુન્ડાઈ ક્રેટા 14.81 લાખમાં તમે એર પ્યુરીફાયર સાથે ખરીદી શકો છો.