આજકાલ લોકો ખરતા વાળની સમસ્યાથી પરેશાન છે

તમે પણ આ પ્રકારની સમસ્યા હોય તો વાળ ધોતા પહેલા તમારા વાળમાં આ 5 વસ્તુઓ લગાવી શકો છો.

 નહાવા જતા પહેલા તમે વાળમાં નાળિયેરનું તેલ લગાવી શકો છો. જેના કારણે વાળ મજબુત થાય છે

વાળમાં ઈંડુ પણ નાખી શકો છો. ઈંડુ તમારા વાળને સિલ્કી બનાવે છે.

એલોવેરા જેલ વાળમાં લગાવવાથી વાળની સાઈન પાછી આવી જાય છે.

વાળમાં દહીંનો માસ્ક લગાવવાથી વાળ એકદમ સાફ થઈ જાય છે.