રામ મંદિર સમારોહ માટે સચિન તેંડુલકર પણ મંદિરમાં જોવા મળ્યા.

સમારોહ માટે રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજા પણ મંદિરમાં જોવા મળ્યા.

રામ મંદિર સમારોહ માટે કંગના રનૌત પણ મંદિરમાં જોવા મળ્યા.

રામ મંદિર સમારોહ માટે સાનિયા નેહવાલ પણ મંદિરમાં જોવા મળ્યા.

પૂર્વ ક્રિકેટર અને કોચ અનિલ કુંબલે તેમની પત્ની સાથે અયોધ્યા પહોંચ્યા

રામ ચરણ પણ રામ મંદિર કાર્યક્રમ માટે પિતા ચિરંજીવી સાથે અયોધ્યા પહોંચતા દેખાયા હતા.

જેકી શ્રોફ અયોધ્યાથી પરત આવતાં જ રામ મંદિરની મૂર્તિ લઈને આવ્યા હતા. વિવેક ઓબેરોય સાથે પોઝ આપ્યો હતો

અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપતા પહેલાં અમિતાભ બચ્ચન અયોધ્યામાં ક્લિક થયા હતા.

સોનુ નિગમ અને ભૂષણ કુમાર અયોધ્યાથી પરત ફરતા જ કાલીના એરપોર્ટ પર એકસાથે ક્લિક થયા હતા.