અનંત-રાધિકાના સંગીત સમારોહમાં સ્ટાર્સનો જમાવડો

બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના તાંતણે બંધાશે.

સલામાન ખાન સંગીત સેરેમનીમાં બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો.

રણબીર કપૂર તેની પત્ની આલિયા ભટ્ટ સાથે હાજર રહ્યો હતો.

અનંત અને રાધિકાની ખુશીમાં વધારો કરવા માધુરી દીક્ષિત પોતાના પતિ સાથે.

ક્રિકેટર કેએલ રાહુલ સાથે તેની પત્ની આથિયા.