બાબા વેંગાની 2024 માટેની ખતરનાક ભવિષ્યવાણીઓ

સાચી અને સચોટ ભવિષ્યવાણી કરનારા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પર દુનિયાભરના લોકોની નજર હોય છે.

બાબા વેંગાએ વર્ષ 2024 માટે પણ ઘણી ભવિષ્યવાણી કરી હતી. 

બાબા વેંગાએ વર્ષ 2024 માટે હવામાન સંબંધિત ગ્લોબલ વોર્મિંગની ચેતવણી આપી છે.

બાબા વેંગાના મતે આ વર્ષે એવી અનેક કુદરતી આફતો આવી શકે છે જે વિશ્વને વિનાશ તરફ લઈ જઈ શકે છે.

બાબા વેંગાની આગાહી મુજબ વર્ષ 2024માં યુરોપમાં ઘણા આતંકવાદી હુમલા થઈ શકે છે.

બાબાના કહેવા પ્રમાણે વર્ષ 2024માં સમગ્ર વિશ્વ એક મોટા આર્થિક સંકટમાંથી પસાર થશે.

બાબા વેંગાની આગાહી અનુસાર વર્ષ 2029 સુધીમાં દુનિયામાં કંઈ મોટું થઈ શકે છે.

મૃત્યુ પહેલા જ બાબા વેંગાએ વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણીઓ કરી હતી.