આજે અરિજીત અને શ્રેયાનો છે જન્મદિવસ

અરિજીત સિંઘનો આજે 37મો જન્મદિવસ છે.

અરિજીતે વર્ષ 2005માં એક ફેમ ગુરૂકુલથી પોતાના કરિયરની શરૂઆત કરી

2013માં આવેલી ફિલ્મ 'આશિકી 2'ના ગીતોથી તે પ્રખ્યાત થયા

શ્રેયા પિલગાંવકરનો આજે 35મો જન્મદિવસ છે.

શ્રેયા પિલગાંવકર એક્ટર સચિન અને એક્ટ્રેસ સુપ્રિયાની પુત્રી છે.

શ્રેયાએ વર્ષ 2013માં એક મરાઠી ફિલ્મથી અભિનયની શરૂઆત કરી