આજે સચિન તેંડૂલકર, વરૂણ સહિત 5 મહાનુભાવોના છે બર્થ ડે

સચિન તેંડુલકરનો આજે 51મો જન્મદિવસ છે. 

રિટાયરમેન્ટના 11 વર્ષ બાદ પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેમનો રેકોર્ડ હજુ સુધી નથી તુટ્યો

 વરૂણ ધવનનો આજે 36મો જન્મદિવસ છે. 

વરૂણ ધવન બહુ જલ્દી જ પિતા બનવાના છે.

કનિકા મહેશ્વરીનો આજે 42નો જન્મદિવસ છે.

ટીવીની અનેક સિરિયલોમાં કામ કરીને લોકોના મનમાં પોતાની જગ્યા બનાવી છે.

 રજત બરમેચાનો આજે 34મો જન્મદિવસ છે.

રાજસ્થાનમાં જન્મેલા રજતે અનેક સિરિયલોમાં કામ કર્યું છે.

નેહા સક્સેનાનો આજે 32મો જન્મદિવસ છે. 

ટીવી કપલ તરીકે પ્રખ્યાત નેહા અને શક્તિની જોડી આજે પણ લોકોને પસંદ છે.